Errors in computer programs are called "bugs". |
કમ્પ્યુટર પ્રોગ્રામમા આવતી ભૂલોને "બગ્સ" કહેવામાં આવે છે. |
They may be benign and not affect the usefulness of the program, or have only subtle effects. |
તેઓ સૌમ્ય પ્રકારના હોઇ શકે છે અને પ્રોગ્રામની ઉપયોગિતાને અસર કરતા નથી અથવા નજીવી અસર કરે છે. |
But in some cases, they may cause the program or the entire system to "hang", becoming unresponsive to input such as mouse clicks or keystrokes, to completely fail, or to crash. |
પરંતુ કેટલાક કેસોમાં, તેઓ કાર્યક્રમ અથવા સમગ્ર સિસ્ટમને "અટકવા" માટે કારણ બની શકે છે,અને ઇનપુટ પ્રતિભાવવિહીન બની જાય છે જેમ કે માઉસ ક્લિક્સ અને કીસ્ટ્રોક, સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે અથવા ભાંગી પડે છે. |
Otherwise benign bugs may sometimes be harnessed for malicious intent by an unscrupulous user writing an exploit, code designed to take advantage of a bug and disrupt a computer's proper execution. |
અલબત્ત સૌમ્ય બગ્સ નો અનૈતિક અને દુરુપયોગ વાળું લખાણ લખતા વપરાશકર્તા દ્વારા કેટલીકવાર ખરાબ ઇરાદા માટે પણ વપરાશ થઈ શકે છે, બેગનો લાભ લેવા માટે કોડ ડિઝાઇન કરાય છે અને કમ્પ્યુટરમાં યોગ્ય અમલમાં વિક્ષેપ પાડવામાં આવે છે. |
Bugs are usually not the fault of the computer. |
બગ્સ એ મોટેભાગે કમ્પ્યુટરની ખામીને લીધે આવતા નથી. |
Since computers merely execute the instructions they are given, bugs are nearly always the result of programmer error or an oversight made in the program's design. |
જોકે, કમ્પ્યુટર્સ માત્ર તેમને આપવામાં આવતી સુચનાઓનો અમલ કરતા હોવાથી બગ્સ લગભગ હંમેશા પ્રોગ્રામરની ક્ષતિથી અથવા પ્રોગ્રામની ડિઝાઇનમાં કરેલ ભૂલનું પરિણામ હોય છે. |
Admiral Grace Hopper, an American computer scientist and developer of the first compiler, is credited for having first used the term "bugs" in computing after a dead moth was found shorting a relay in the Harvard Mark II computer in September 1947. |
એક અમેરિકન કમ્પ્યૂટર વિજ્ઞાની અને પ્રથમ કમ્પાઇલર વિકાસકર્તા એડમિરલ ગ્રેસ હૂપરને સપ્ટેમ્બર 1947 માં હાર્વર્ડ માર્ક બીજા કમ્પ્યુટર માં ટુકડીને વર્ગીકૃત કરતાં એક કીટક મળી આવ્યા પછી તેઓએ કમ્પ્યુટિંગમાં પ્રથમવાર "બગ્સ" શબ્દનો ઉપયોગ કર્યો હોવાનો શ્રેય આપવામાં આવે છે
. |